Gujarat Municipal Election 2021 Result: Ahmedabad નાં વોર્ડ નંબર 11 સરદારનગરમાં ભાજપની પેનલનો વિજય થયો

5 days ago 1
 BJP panel won in Ward No. 11 Sardar Nagar of Ahmedabad

અમદાવાદનાં વોર્ડ નંબર 11 સરદારનગરમાં 12 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી છે. કોંગેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી પાતળી સરસાઈથી હાર્યા છે, તેમને 16018 મતો મળ્યા હતા. ચાર ભાજપનાં ઉમેદવારોને મળેલા મતો 1.કંચન પંજવાણી – 20386, 2.ચંદ્રપ્રકાશ ખાનચંદાની – 18106, 3.મિત્તલ મકવાણા – 16288 4.સુરેશ દાનાણી – 16159. આમ અમદાવાદનાં વોર્ડ નંબર 11 સરદાર નગરમાં ભાજપની પેનલનો વિજય થયો છે.

The post Gujarat Municipal Election 2021 Result: Ahmedabad નાં વોર્ડ નંબર 11 સરદારનગરમાં ભાજપની પેનલનો વિજય થયો appeared first on Tv9 Gujarati #1 News Channel.

Read Entire Article